jalso-august-19

અમેરિકા ના સાંસ્કૃતિક ઇતિહાસ માં પ્રથમ વાર જ... - Hemant Brahmbhatt

અમેરિકા ના સાંસ્કૃતિક ઇતિહાસ માં પ્રથમ વાર જ
નવરસથી આબાદ કાર્યક્રમ..!! .જેમાં હશે સુગમ સંગીત, ડાયરો, જૂની રંગભૂમિની ઝલક, કવિતા. પાર્થિવ ગોહિલ સહિત નામાંકિત ૨૦ ઉપરાંત મંજાયેલા કલાકરોનો કાફલો...વળી સ્વાદિષ્ટ ગુજરાતી રસોઈ.માત્ર
જલસો ને જલસો જ...!

(કાર્યક્રમ અંગેની માહિતી આપતો વીડિઓ અહી રજુ કરેલ છે)..

hi INDiA Events Present
ગુજરાતી જલસો
Let's celebrate Our Culture..

Save The Date : Saturday August 19th 2017

Sponsorship - Tickets
Hemant Brahmbhatt 773 552 6083

SULEKHA.COM

ગુજરાતી જલસો એટલે કલા નો એવો કેલીડોર-કોપ જેમાં સંગીત ની રંગોળી દેખાશે અને નાટ્ય નો રોમાન્સ પણ વર્તાશે. હાસ્ય ની છોળો પણ ઉછળશે, લોકસાહિત્ય નો ગુલાલ પણ ઉડશે અને કવિતાનું ગુલાબ પણ ખીલશે.

ENTERTAINMENT